Gujarat government માં મસમોટું કૌભાંડ | Gujarat Tak | Tak Live Video

Gujarat government માં મસમોટું કૌભાંડ | Gujarat Tak

પંચમહાલ જિલ્લાના દાહોદમાં 6 જેટલી નકલી કચેરી ઉભી કરીને 18 કરોડનું કૌભાંડ કર્યાનો મામલો સામે આવ્યો છે....પરંતુ આ કૌભાંડના તાર છોટાઉદેપુર સાથે જોડાયેલા છે...થોડા સમય પહેલા છોટાઉદેપુરના બોડેલી એક ભેજાબાજએ નકલી અધિકારી બની કાગળ ઉપર કચેરી બનાવી દીધી અને આદિજાતી પ્રયોજન વિભાગમાંથી 92 જેટલા કામની ગ્રાન્ટ લઈને 4 કરોડ 15 લાખનું કૌભાંડ કરી નાખ્યુ....જ્યારે હવે આવા જ પ્રકારની અડધો ડઝન નકલી કચેરીઓ દાહોદના ઝાલોદમાંથી પકડાઈ છે....