સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નેહરા દિલ્હી દરબારમાં જશે..નેશનલ ડિફેન્સ કોલેજના સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે વિજય નેહરા ફરજ બજાવશે...