દાદાનું બુલડોઝર ચાલ્યું અને થઈ રોકકળ... | Tak Live Video

દાદાનું બુલડોઝર ચાલ્યું અને થઈ રોકકળ...

એક તરફ સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી કરાઈ... તો બીજી તરફ જૂનાગઢમાં કાળવાના પુલ પાસેના ઝૂપડા તોડવાનું શરુ થયું... જેને લઈને લોકોમાં રોકકળ જોવા મળી