સુરતમાં 4 વર્ષની બાળકીને રખડતા શ્વાન દ્વારા ફાડી ખાવાના મામલે હવે રાજ્યભરમાં લોકોનો રોષ જોવા મળી રહ્યો છે... રાજકોટમાં પણ અનેક વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે.. થોડા દિવસ અગાઉ રાજકોટના નિલકંઠ પાર્ક વિસ્તારમાં એક 5 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી હતી... લોકો શું કહી રહ્યા છે આ મુદ્દે જાણો આ વીડિયોમાં...