Tapi માં નશામાં ચકચૂર શિક્ષક વિદ્યાર્થીઓ પાસે મંગાવતો દારુ, જૂઓ વાલીઓએ શું કર્યું?
તાપીના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળાનો શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપવાની જગ્યાએ દારૂનું સેવન કરી દારૂ લેવા મોકલતો હોવાનો ગામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.