Khalistani મામલે India આક્રમક મૂડમાં | Gujarat Tak | Tak Live Video

Khalistani મામલે India આક્રમક મૂડમાં | Gujarat Tak

ખાલિસ્તાની નેતાની હત્યા મામલે કેનેડિયન સરકારના આરોપ બાદ ભારત આક્રમક વલણ દાખવતા કેનેડા નરમ પડ્યું છે...ભારતએ તપાસમાં સહયોગ આપવાની સાથે કેનેડાના આરોપને લઈને પૂરાવા પણ માગ્યા હતા...હાલ ભારતના વિદેશ મંત્રી જયશંકર યુકેના પ્રવાસે છે...ત્યારે એક ઈન્ટવ્યૂ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર આ તમામ મુદ્દાઓ ઉપર શું કહી રહ્યા છે..આવો સાંભળીએ.......