રામ મંદિર વિવાદ પર ઈન્દ્રભારતી બાપુએ કોંગ્રેસને સંભળાવી દીધું! | Tak Live Video

રામ મંદિર વિવાદ પર ઈન્દ્રભારતી બાપુએ કોંગ્રેસને સંભળાવી દીધું!

રામ મંદિરના આમંત્રણને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નહીં સ્વીકારીને નવો જ વિવાદ શરુ કર્યો છે ત્યારે આ મામલે હવે એકબાદ એક સાધુ-સંતોના નિવેદનો સામે આવી રહ્યા છે. આ મામલે હવે ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ મહંત ઈન્દ્રભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે. શું કહ્યું છે તેમણે સાંભળો..