ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદનો વિવાદ વધુ વકરી રહ્યો છે....તેમની પત્ની સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે..જેને લઈને ડેડિયાપાડાના વેપારીઓએ બંધ પાડીને ધારાસભ્યનું સમર્થન કર્યુ હતુ..હવે આજે જ્યારે આદિવાસી સમાજના લોકો ભેગા થઈને રેલી કરવાના હતા પરંતુ પોલીસએ પરમિશન નથી આપી...ત્યારે સમ્રગ મામલે મોટા નેતાઓ પણ ચૈતર વસાવાના સમર્થનમાં ઉતર્યા છે...ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્યની પોલીસ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે....