Crime News : Junagadh Police થઈ કલંકિત,ખાખી વિરૂદ્ધ ખાખીની તપાસ, એવું કૌભાંડ જે જોઈ તમારૂં માથું ફાટી જશે!
જો ONLINE ગેમ રમો છો તો થઈ જાઓ સાવધાન કારણ કે તમારા સાથે થઈ શકે છે છેતરપીંડ...અને ફરીયાદ કરશો તો પોલીસ જ કરી રહી છે તોડ, તો પછી કોને કરશો તમે ફરીયાદ...