કારસેવકોએ બાબરી ધ્વંસના સંસ્મરણો કર્યા તાજા | Tak Live Video

કારસેવકોએ બાબરી ધ્વંસના સંસ્મરણો કર્યા તાજા

અયોધ્યામાં રામ મંદિર બની ચૂકયું છે. ત્યારે આજથી 1990 અને 1992માં કાર સેવક તરીકે મહેસાણાથી ગયેલા લોકોએ ત્યારના જૂના સંસ્મરણો યાદ કર્યા હતા. શું કહ્યું છે તેમણે સાંભળો...