સુરેન્દ્રનગરથી કુંવરજી બાવળીયા ચૂંટણી લડશે તેવા સંકેત. મકવાણાએ કહ્યું બોઘરાને સેટ કરવા કુંવરજીને લોકસભા લડાવશે. બાવળીયાએ કહ્યું હું લોકસભા નથી લડવાનો.