કોંગ્રેસના આ MLA સુતળી બોમ્બ પહેરી કેમ પહોંચ્યા? Gujarat Tak | Tak Live Video

કોંગ્રેસના આ MLA સુતળી બોમ્બ પહેરી કેમ પહોંચ્યા? Gujarat Tak

કોંગ્રેસ MLA Dr RK ડોગનેનો અનોખો વિરોધ. હરદા ક્રેકર ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે વિરોધ. પ્રતીકાત્મક સુતળી બોમ્બ પહેરી પહોંચ્યા વિધાનસભામાં . હરદાની ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો વિસ્ફોટ. આસપાસના મકાનો ખાલી કરાવ્યા. 8ના મોત, 60થી વધારે ઘાયલ