મુમતાઝ-ફૈઝલના દાવા પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા | Tak Live Video

મુમતાઝ-ફૈઝલના દાવા પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા

કોંગ્રેસમાંથી હમણાં સુધી ભરુચ લોકસભા બેઠક પરથી અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ લડે તેવી વાતો ચાલતી હતી અને પછી અચાનકથી અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના પોસ્ટર્સ ભરુચમાં લાગતા ફરી રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે... હું તો લડીશના બેનર સાથે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે... તો આ સમગ્ર મામલે હવે મનસુખ વસાવા મેદાનમાં આવ્યા છે અને તેમણે પ્રતિક્રિયા આપી છે...