મેહુલ બોઘરાએ પોલીસને શિખવ્યા કાયદાના પાઠ! | Tak Live Video

મેહુલ બોઘરાએ પોલીસને શિખવ્યા કાયદાના પાઠ!

મેહુલ બોઘરાએ પોલીસને કાયદો અને પાઠ ભણાવ્યા.. સુરતમાં પોલીસવાળા મેહુલ બોઘરા વિરુદ્ધ પૂછપરછની નોટિસ લઈને આવ્યા છે અને તેને પોલીસ સ્ટેશન આવી પોતાનું નિવેદન આપવાનું કહ્યું પરંતુ ફરી એકવાર આ પોલીસવાળાઓને મેહુલ બોઘરાએ કાયદાનો પાઠ ભણાવ્યો અને પાછા તગેડી મૂક્યા.