બોટાદના ઘારાસભ્ય ઉમેશ મકવાણા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી કરવા માગ કરી છે.