"મોદી સરકાર લગાવશે જીતની હેટ્રિક" | Tak Live Video

"મોદી સરકાર લગાવશે જીતની હેટ્રિક"

સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક દિવસની કરી ઉજવણી અને કહ્યું કે ત્રીજી વાર મોદી સરકાર બનતા ભારત દેશની ત્રીજી આર્થિક સત્તા બની જશે.