મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી ભગવાન દ્વારિકાધિશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા હતા...ભગવાન દ્વારિકાધિશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી