સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ સ્થિતિ રહી નથી... મારામારી, હત્યા, છેડતી જેવા ગુનાઓ રોજિંદી રીતે બની રહ્યા છે... સુરતમાં હત્યાનો સીલસીલો જારી છે ત્યારે અહીં લસકાણા વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી હતી... જેમાં ટામેટા માંગવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે...