વડોદરા બોટ કાંડ બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો... અગાઉ આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી.. ત્યારે કોટિયા પ્રોજેક્ટ્સના તમામ ભાગીદારો સહિતના જવાબદારો સામે ગુનો નોંધાયો હતો.. જેમાંથી બિનિત કોટિયાની ધરપકડ કરાઈ છે..