મોરબી જિલ્લાના ટંકારાના પનોતા પુત્ર એવા દયાળજીભાઈ માવજીભાઈ પરમાર કે જેમને દયાલમુનિ તરીકે ઓળખાય છે તેમને પણ મેડિસીન ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામા આવ્યો છે...