5 State માં Tribal Vote bank નો Power | Gujarat Tak | Tak Live Video

5 State માં Tribal Vote bank નો Power | Gujarat Tak

બિરસા મૂંડા જયંતિ છે નિમિત્તે પ્રધામંત્રી મોદી ઝારખંડમાં છે...કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી છે...ભેટ ભલે આદિવાસી સમાજના વિકાસ માટે હોય પરંતુ પ્રધાનમંત્રી મોદી એક તીરથી બે નિશાન સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે