વિવાદો વચ્ચે Sarangpur માં મોટા ઉત્સવની તૈયારી | Gujarat Tak
સાળંગપુર વિવાદો વચ્ચે હવે લાગે છે કે છબી સુધારવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું લાગે છે.....આજે હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદઘાટન કરવામા આવ્યુ હતું.....આ પ્રદર્શન 45 વીઘા જમીનમાં ઊભું કરાયું છે. જેમાં 18 ડોમમાં જુદા-જુદા વિભાગો બનાવાયા છે