વડોદરા બોટ કાંડને લઈને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોતને લઈને જનતા સવાલ કરી રહી છે. શું કહ્યું છે રોષે ભરાયેલા વડોદરાવાસીઓએ જૂઓ..