આ ચૂંટણી રાજ્યમાં ફરી એ જ દ્રશ્ય જોવા મળ્યા, Rahul Gandhi આવતાં જ લોકોએ બુમ પડાવીGujarat Tak | Tak Live Video

આ ચૂંટણી રાજ્યમાં ફરી એ જ દ્રશ્ય જોવા મળ્યા, Rahul Gandhi આવતાં જ લોકોએ બુમ પડાવીGujarat Tak

Telangana માં ફરી એકવાર Rahul Gandhiની મોટી ચૂંટણી રેલી યોજાઈ... છેલ્લી વખતની જેમ આ રેલીમાં પણ ભારે ભીડ જોવા મળી... જ્યાં પણ કેમેરા ફેરવ્યો ત્યાં માત્ર જનતા જ દેખાઈ. Rahull Gandhi એ એક વિશાળ જનસભાને સંબોધી પોતાના વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું...