Rajkot ભાજપે પોતાના કાર્યક્રમ માટે જનતાને ધંધે લગાડી !| વાહ નેતાજી! BJP Politics | Gujarat Tak | Tak Live Video

Rajkot ભાજપે પોતાના કાર્યક્રમ માટે જનતાને ધંધે લગાડી !| વાહ નેતાજી! BJP Politics | Gujarat Tak

જુઓ આ દ્રશ્યો ભાજપ દ્વારા લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું, રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે કાર્યલય ખુલ્લું મુકાયું પણ આ કાર્યાલયમાં તમે તો જનતાને જ ધંધે લગાડી નાખ્યા.