કમલેશ ગઢવીના મોઢે રામ ભજન અને ફ્રીમાં મીઠી ચા! | Tak Live Video

કમલેશ ગઢવીના મોઢે રામ ભજન અને ફ્રીમાં મીઠી ચા!

 બોટાદના ઢસા ગામે લોકસાહિત્યકાર અને ચાની કીટલી ધરાવતા કમલેશ ગઢવીએ પોતાની કીટલી પર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરેક ગ્રાહકોને ફ્રીમાં ચા પીવડાવશે તેવી જાહેરાત કરી છે... કમલેશભાઈની મીઠી ચા અને તેમના મીઠા અવાજમાં રામ ભજન અને ગીતો સાંભળતા લોકો ચાનો આસ્વાદ લેશે.