વડોદરા કાંડ બાદ ઈશ્વરીયા પાર્કમાં Reality Check | Tak Live Video

વડોદરા કાંડ બાદ ઈશ્વરીયા પાર્કમાં Reality Check

દુર્ઘટના બાદ રાજકોટનું તંત્ર પણ સફાળું જાગ્યું છે... રાજકોટમાં આવેલા ઈશ્વરીયા પાર્કમાં પણ બોટિંગ ચાલે છે... ત્યારે મામલતદાર દ્વારા ઈશ્વરીયા પાર્કમાં બોટિંગ ઝોનનું રિયાલિટી ચેક કરાયું... બોટિંગ સ્થળ પર પહોંચી તંત્ર દ્વારા તપાસ કરી કે પુરતા પ્રમાણમાં લાઈફ જેકેટ છે કે કેમ... બોટની ક્ષમતા અને તેની જાળવણી અંગે ચકાસણી હાથ ધરી...