Agariya જ્યા મીઠાની ખેતી કરતા ત્યા ઘુસ્યા પાણી, 500 પરિવારોને મોટુ નુકસાન| GT
કચ્છના નાના રણમાં જ્યા મીઠુ પકવવામાં આવે છે ત્યા નર્મદાનું પાણી ફરી વળતા અગરિયા બરબાદ થઈ ગયા છે. મોટા પ્રમાણ અગરિયાઓને નુકસાન થતા સરકાર પાસે પાણી જલ્દી દૂર કરવા માગ કરી રહ્યાં છે.