તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો...તે સુરતના સરદાર બ્રિજ પાસેના હોવાનું અનુમાન છે...તમને એક એમ્બ્યુલન્સ જતી દેખાતી હશે....પરંતુ તેમાં કોઈ દર્દી નથી..એક યુવક અને યુવતી પ્રેમ લીલા કરી રહ્યા છે