ગુજરાતનું એવું રામ મંદિર કે જ્યાં આજે પણ પથ્થર તરે છે!
આજે એક એવા રામ મંદિરે જઈએ કે જ્યાં વડાપ્રધાન મોદી પણ આરતી કરી ચૂક્યા છે અને મંદિરમાં કંડારવામાં આવેલી રામચરિત માનસની ચોપાઈથી પ્રભાવિત પણ થયા હતા. આજે અમે આપને ગુજરાતના એવા રામ મંદિર લઈ જઈએ કે જ્યાં રામ નામનો 11 કિલોનો પથ્થર પાણીમાં તરે છે.