Suratમાં Solanki પરિવાર સામુહિક આત્મહત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ| Gujarat Tak | Tak Live Video

Suratમાં Solanki પરિવાર સામુહિક આત્મહત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ| Gujarat Tak

Surat માં Manish Solanki ના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસને લઈને રાજ્ય આખામાં ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં પોલીસે કરેલી તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે.