BJPના MLA Harsh Sanghviના પોલિસ પર ગંભીર આરોપ| Gujarat Tak | Tak Live Video

BJPના MLA Harsh Sanghviના પોલિસ પર ગંભીર આરોપ| Gujarat Tak

ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. આ પાત્રમાં કુમાર કાનાણીએ કહ્યું છે કે વાંસદ ટોલનાકા પછી સુરત પાર્સીંગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે