Surat Stray Animal Attack: શ્વાનનો આતંક વધ્યો, માસૂમને ફાડી ખાધી
કૂતરા કરડવાના છેલ્લા એક વર્ષમાં 8,430 કેસ અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો, ડિસેમ્બર 2022, જાન્યુઆરી અને એપ્રિલ 2023માં સોથી વધુ તો ઓક્ટોબર 2022માં સૌથી ઓછા કેસ રખડતા શ્વાને લીધો વધુ એક જીવ, સુરતમાં ચાર વર્ષની માસૂમને ફાડી ખાધી