સરવે: UPમાં મિશન 80ને પાર પાડી શકશે BJP? | Tak Live Video

સરવે: UPમાં મિશન 80ને પાર પાડી શકશે BJP?

2024 પહેલા દેશનો સૌથી મોટો સરવે સામે આવી ચૂક્યો છે... ઈન્ડિયા ટૂડે દ્વારા કરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશનમાં એવી તસવીર સામે આવી છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. સરવે પ્રમાણે ઉત્તરપ્રદેશમાં NDAનું મિશન 80 ફેલ થતુ દેખાઈ રહ્યું છે... ઉત્તરપ્રદેશ માટે કહેવાય છે કે લોકસભાનો રસ્તો ઉત્તરપ્રદેશથી થઈને જાય છે... જે રાજ્યમાં સૌથી વધુ લોકસભા બેઠકો આવી છે તેવા રાજ્યમાં ભાજપનો દબદબો તો બનેલો છે પરંતું ભાજપ જે મિશન 80ની વાત કરી રહી છે તે મિશન પાસ થાય તેવું લાગી રહ્યું નથી.. જૂઓ વીડિયો...