Tathya Patel Accident Case Update: ઇસ્કોન બ્રિજ અકસ્માતના ગુનેગારોને રાહત! | Gujarat Tak
ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ. આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર. હાઇકોર્ટે પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કર્યા.