વિશ્વ પ્રસિદ્ધ પ્રિન્ટિંગ પ્રેસ ગીતા પ્રેસની પાસે રામચરિતમાનસનો સ્ટોક ખતમ થઈ ગયો છે.. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગીતા પ્રેસ ગોરખપુરનો 50 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે... છેલ્લા 50 વર્ષમાં પહેલી વખત શ્રીરામચરિતમાનસની નકલોની અછત સર્જાઈ છે.