વડોદરામાં ચાની લારીવાળાએ ખોદકામથી ત્રાંસીને સરકારને એવો સણસણતો તમાચો મારતો કટાક્ષ કર્યો છે... વડોદરાના છાણી વિસ્તારમાં ચાની લારીના ધારકે રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો છે અને તેને નામ આપ્યું છે મોદી બ્રિજ...