ભૂપત ભાયાણી પર ગુસ્સે થઈ વિસાવદરની પ્રજા! | Tak Live Video

ભૂપત ભાયાણી પર ગુસ્સે થઈ વિસાવદરની પ્રજા!

વિસાવદરની વિધાનસભા બેઠકથી ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીથી જીત્યા હતા અને હાલમાં જ તેમણે રાજીનામું આપ્યું હતું.. હવે 3 ફેબ્રુઆરીએ જ્યારે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તો આ મુદ્દે વિસાવદરની જનતા સાથે વાત કરી હતી.. સાંભળો વિસાવદરની જનતાએ શું કહ્યું?