Mohammed shami ની એ Story જે તમે નથી જાણતા | Gujarat Tak | Tak Live Video

Mohammed shami ની એ Story જે તમે નથી જાણતા | Gujarat Tak

પારિવારિક ઝઘડાઓથી ડિપ્રેશનમાં આત્મહત્યા કરવાનું વિચારતો મોહમ્મદ શમી ધડાકાભેર કમબેક કરે છે...અને પોતાની બોલિંગની ધારથી વિશ્વભરના ક્રિકેટ ચાહકોનો દિલ જીતી લે છે....ત્યારે આવો સાંભળીએ શમીની એ કહાની જે તમે જાણતા નથી