2024 બાદ દેશમાં નહીં થાય ચૂંટણી! | Tak Live Video

2024 બાદ દેશમાં નહીં થાય ચૂંટણી!

ઓડિશાના ભુવનેશ્વરમાં એક સાર્વજનિક રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંબોધન કર્યું હતું જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.. આ દરમિયાન ખડગેએ શું કહ્યું સાંભળો આ વીડિયોમાં...