Navsariમાં વિદ્યાર્થિનીઓએ એક એવું ડિવાઈસ બનાવ્યું છે જેને ગાડી ચલાવતી વખતે કોઈ પણ ડ્રાઈવરને જેવી ઊંઘ આવશે એટલે વાઈબ્રેશનની સાથે એક એલાર્મ વાગશે...