દર્દીને ચઢાવી દીધું O+ને બદલે B+ બ્લડ અને પછી... | Tak Live Video

દર્દીને ચઢાવી દીધું O+ને બદલે B+ બ્લડ અને પછી...

રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં એક દર્દીને ઓપરેશનમાં લોહીની જરૂર પડતાં સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે O+ બ્લડ ગ્રુપના દર્દીને B+ બ્લડની બોટલ ચડાવવાની શરૂ કરી દેવામાં આવી... જૂઓ પછી શું થયું...