નડિયાદના ગરબામાં ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકીનો બફાટ. વેલેન્ટાઈનમાં નહીં, નવરાત્રીમાં સેટિંગ કરોનો બફાટનો વિડિઓ વાઇરલ.