વાહ રે તંત્ર! પાણીપુરીના વાંકે આઈસ્ક્રીમ દંડાયો! | Tak Live Video

વાહ રે તંત્ર! પાણીપુરીના વાંકે આઈસ્ક્રીમ દંડાયો!

પાડાના વાંકે પખાલીને ડામ... આ કહેવત એકદમ યથાર્થ રીતે સાબિત કરી છે વડોદરા તંત્રએ... વાંક હતો પાણીપુરીનો અને દંડાઈ ગયો બિચારો આઈસ્ક્રીમ... આ થંબનેલ વાંચીને તમે આ વીડિયો જોવા માટે રોકાયા છો તો આ ઘટના સાંભળીને તમને હસવું પણ આવશે અને તંત્રની કામગીરી પર ગુસ્સો પણ આવશે