Gujarat Rain : Ambalal Patel ની આગાહી,'જળ તાંડવની શક્યતા' | Gujarat Tak | Tak Live Video

Gujarat Rain : Ambalal Patel ની આગાહી,'જળ તાંડવની શક્યતા' | Gujarat Tak

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે જેને લઈ લોકોના જનજીવનને અસર પહોંચી છે. રાજ્યમાં હજુ પણ 4 દિવસ વરસાદની આગાહી છે. આ વચ્ચે હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ અતિભારે વરસાદ પડશે.