છોટુ વસાવા અને મુમતાઝની મુલાકાત પર મનસુખ વસાવાએ શું કહ્યું? | Tak Live Video

છોટુ વસાવા અને મુમતાઝની મુલાકાત પર મનસુખ વસાવાએ શું કહ્યું?

Exclusive: Chhotu Vasava અને Mumtaz Patel એ હાલમાં જ મુલાકાત કરી હતી, તેમની આ મુલાકાત બાદ કયાસ લાગવાના શરુ થઈ ગયા હતા. ત્યારે હવે આ મુલાકાતને લઈને ભરુચ લોકસભાથી સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું છે તેમણે સાંભળો...