Heart Attack પર શું કહે છે ગુજરાત ? | Part - 1 |Gujarat Tak | | Tak Live Video

Heart Attack પર શું કહે છે ગુજરાત ? | Part - 1 |Gujarat Tak |

વધતા હાર્ટ અટેકના કિસ્સાઓએ ગુજરાતની ચિંતા વધારી દીધી છે. ત્યારે અમે ગુજરાતના ગામે ગામ ફર્યા અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે હાર્ટ અટેકનો ભય કેટલો ફેલાયો છે.