ચૈતર વસાવાનો જેલથી છૂટ્યા બાદ શું છે કાર્યક્રમ? | Tak Live Video

ચૈતર વસાવાનો જેલથી છૂટ્યા બાદ શું છે કાર્યક્રમ?

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે નર્મદા જિલ્લાની રાજપીપળા જેલમાંથી છૂટવાના છે ત્યારે તેઓનો જે કાર્યક્રમ છે એ રાજપીપળાની જેલમાંથી છૂટ્યા બાદ તેઓ દેવમોગરા પાંડોરી માતાના દર્શનને પણ જનાર છે તેઓના પત્નીને જામીન પર છૂટી જાય તેવી શક્યતા છે ત્યારે આવો જોઈએ જેલનો કેવો છે માહોલ અને ચૈતર વસાવાનો જેલમાંથી છૂટ્યા પછીનો શું છે કાર્યક્રમ...