ક્યારે જેલમાંથી બહાર આવી રહ્યા છે ચૈતર વસાવા? | Tak Live Video

ક્યારે જેલમાંથી બહાર આવી રહ્યા છે ચૈતર વસાવા?

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા સબજેલમાં બંધ છે. ચૈતર વસાવાના જામીન તો મંજૂર થઈ ગયા છે ત્યારે ક્યારે જેલમાંથી બહાર આવી રહ્યા છે ચૈતર વસાવા જાણો આ વીડિયોમાં...