Gujarat Minister Praful Panseriya ને કેમ આવ્યો ગુસ્સો ! | Tak Live Video

Gujarat Minister Praful Panseriya ને કેમ આવ્યો ગુસ્સો !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાળામાં અચાનક મુલાકાત લેવા રાજ્યના શિક્ષણ મંત્રી પહોંચ્યા ત્યારે નિર્માણ પામી રહેલ શાળામાં ભ્રસ્ટાચાર થતા મંત્રીજી અકળાઈ ગયા.